gu_tn/1TI/03/01.md

2.0 KiB

એક સ્ત્રીનો પતિ

આ વાક્યનો અર્થ "એક સ્ત્રીનો માણસ."

સામાન્ય રીતે આમ ભાષાંતર થાય "એક જ પત્ની હોવી જોઈએ" (યુ ડી બી). આ બાબતની ખુબ ચર્ચા થઈ છે કે એ માણસ અગાઉ વિધુર અથવા છૂટાછેડા અથવા એકલો હતો. તે આ નિયમમાંથી બાકાત છે

માધ્યમ

"વધવા માટે કઈ કરતા નથી"

સમજુ

"એક કે જે ડહાપણથી વિચારે છે" અથવા "એક કે જે ધીરજથી નિર્ણય કરે છે" અથવા "કારણસર" અથવા "સમજશક્તિવાળું" અથવા "બુદ્ધિશાળી"

ક્રમ અનુસાર

"સારી રીતે વર્તવું"

પરોણા

"અપરિચિત લોકોનું સ્વાગત કરવું"

દરુનો વ્યસની ન હોવો જોઈએ

દારૂ પીનાર નહિ" અથવા "વધારે દારૂ પીનાર ન હોવો જોઈએ"

ઘોંઘાટ કરનાર

"જેણે જઘડો કરવો અને દલીલ કરવી એના જેવો ન હોવોજોઈએ"

પૈસાનો લાલચી

માણસ સીધી રીતે કે છેતરપીંડી કરીને ચોરી કરી શકે. એક એના જેવો માણસ કે જે પ્રમાણિક રીતે પૈસા કમાઈ લાવે છે પણ અન્ય લોકોની યોગ્ય રીતે સંભાળ રાખી શકતો નથી.

સારું કામ

"સન્માન વાળુંકામ"