gu_tn/1TH/05/04.md

3.0 KiB

જે લોકો અંધકારમાં જીવે છે તેમની જેમ નહિ

" જે લોકો આ ભૂંડા જગતના છે તેમની જેમ નહિકે જેઓ અંધકારમાં છે." # તેથી તે દિવસ તમારી પર ચોરની જેમ આવી પડે

માટે એ દિવસકે જયારે પ્રભુ આવશે તે તમને અચંબો કે આશ્ચર્ય ન પમાડે જે રીતે ભોગ બનનાર ચોરથી પામે છે તેમ. : તમને ઊંઘતા ન પકડાઓ( જુઓ : સમાનર્થી ) # તમે બધા અજવાળાના દીકરા છો....નહીકે રાત્રીના

" અજવાળાના દીકરાઓ" ખ્રિસ્તના અનુયાયીઓને દર્શાવે છે અને "રાત્રીના દીકરાઓ" અન્યોને દશાવે છે જેઓ જગતને અનુસરે છે." # એ માટે જેમ બાકીનાઓ ઊંઘેછે તેમ આપણે ન ઊંઘીએ

પાઉલ ઊંઘને આ રીતે ગણે છેકે ઇસુ જગતનો ન્યાય કરવા પાછા આવનાર છે એ વિષે જાગૃત ન હોય. તા : " ઇસુ પાછા આવનાર છે તેના વિષે જાગૃત ન હોય તે લોકો જેવા ન થઈએ." ( જુઓ: રૂપક ) # આપણે " આપણે" શબ્દ પુલ અને થેસ્સલોનીકાના લોકોને દર્શાવે છે ( જુઓ : ) # જાગૃત રહો અને સંયમી થાઓ

આપણે ખ્રિસ્તના પાછા આવવા વિષે સચેત રહેવું અને આત્મસંયમી થવું. # જેમ ઉંઘનારાઓ રાત્રે ઊંઘે છે

જે રીતે રાત્રે લોકો ઊંઘે છે અને તેમની આજુબાજુ શું બની રહ્યું છે તેની ખબર હોતી નથી તેમ, તેજરીતે જગત માટે પણ છે, કે તેઓ જાણતા નથી કે ખ્રિસ્ત ક્યારે પાછા આવશે ( જુઓ : રૂપક ) # જેઓ રાત્રે દારૂપીને છાકટા થાય છે

પાઉલ તેને આરીતે દર્શાવે છે કે લોકો રાત્રે દારૂપીને છાકટા થાય છે, એજરીતે જયારે લોકો ખ્રિસ્તના પાછા આવવા વિષે જાગૃત હોતા નથી ત્યારે તેઓ આત્મસંયમી જીવન જીવતા નથી. #