gu_tn/1TH/05/01.md

1.4 KiB

સમયો તથા પ્રસંગો

" જયારે પ્રભુ ઇસુ પાછા આવશે તે સમયે " (યુંડીબી) # સારી પેઠે

" બહુ સારી રીતે" અથવા" ચોક્કસપણે" ( યુંડીબી) # જેમ રાત્રે ચોર આવે છે તેમ

જે રીતે કોઈ વ્યક્તિને ખબર હોતી નથીકે ચોર કઈ રાતે ચોરી કરવા અંદર આવશે, તેમ આપણે જાણતા નથીકે પ્રભુનો દિવસ ક્યારે આવશે " ઓચિંતો ( જુઓ : સમાનાર્થી) # જયારે તેઓ કહે છે

" જયારે લોકો કહે છે "# પછી ઓચિંતો નાશ

" પછી અનપેક્ષિત નાશ" # જેમ ગર્ભવતી સ્ત્રીને વેણ આવે છે તેમ

જેમ ગર્ભવતી સ્ત્રીને એકાએક વેણ ઉપડે છે અને જ્યાં સુધી પ્રસુતિ ન થાય ત્યાં સુધી બંધ થતા નથી તેજરીતે નાશ પણ આવી પડશે અને તેઓ છટકી જશે નહિ (જુઓ : સમાનર્થી )