gu_tn/1TH/04/13.md

21 lines
2.0 KiB
Markdown

# અમે નથી
"અમે" સર્વનામ પાઉલ, સિલ્વાનુસ અને તિમોથીને દર્શાવે છે, નહિકે થેસ્સાલોનીકા ના વિશ્વાસીઓને ( જુઓ : ) # તમારી ગેરસમજ થાય તેવી અમારી ઈચ્છા નથી
" તમણે સમજણ પડે તેવી અમારી ઈચ્છા છે" ( જુઓ : ) # તમે ખેદ ન કરો
" તમે દુખી ન થશો" # બાકીના જેઓને ભવિષ્યની આશા નથી
" જે લોકો વિશ્વાસ નથી કરતા તેમની જેમ" # જો આપણે વિશ્વાસ કરીએ
" "આપણે" સર્વનામ પાઉલ અને તેના શ્રોતાઓને દર્શાવે છે. ( જુઓ : ) # પાછો ઉઠ્યો
" ફરીથી જીવવાને માટે ઊઠ્યો" # તેનામાં જેઓ ઊંઘી ગયા છે તેઓને ઇસુ સાથે પાછા લાવશે
" જયારે તે પાછો આવશે ત્યારે જે વિશ્વાસીઓ ઇસુ સાથે મરણ પામ્યા તેમને ફરીથી સજીવન કરશે." # કેમકે અમે આ કહીએ છીએ
"અમે" સર્વનામ પાઉલ, સિલ્વાનુસ અને તિમોથીને દર્શાવે છે, નહિકે થેસ્સાલોનીકાના વિશ્વાસીઓને ( જુઓ : ) # પ્રભુના આગમન સમયે
" ખ્રિસ્ત પાછા આવશે તે દિવસે " # ચોક્કસ આગળ જનારા નથી
" ખરેખર પહેલા જનારા નથી "