gu_tn/1TH/04/03.md

1.4 KiB

તમે વ્યભિચારથી દુર રહો

" તમે જાતિય અનૈતિક કૃત્યોથી દુર રહો " # કેવી રીતે પ્રભુત્વ મેળવવું તે જાણો

" તેની સાથે કેવી રીતે જીવવું તે લોકો " # વાસનામય તીવ્ર ઈચ્છાઓ

" તદ્દન ખોટી જાતિય ઈચ્છાઓ # કોઈ મનુષ્ય નહિ

" એકપણ નહિ" અથવા " કોઈ વ્યક્તિ નહિ( જુઓ :) # અપરાધ અને અન્યાય

આ જોડકું છે જે સામાન્ય ખ્યાલોને ભારપુર્વક બે રીતે દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: " અન્યાય" (જુઓ : જોડકું ) # પ્રભુ જે બદલો લે છે

અપરાધ કરનાર ને પ્રભુ સજા કરશે અને જેને અન્યાય થયો છે તેને રક્ષણ પૂરું પાડશે" # અગાઉથી તમને ચેતવ્યા અને કહ્યું"

તમને કહ્યું અને તેની વિરુદ્ધ સખત ચેતવણી આપી"