gu_tn/1TH/03/11.md

15 lines
1.5 KiB
Markdown

# હવે આપણો દેવ
" અમે પ્રાર્થના કરીએ છે કે અમારો દેવ" # હવે આપણો દેવ અને... આપણો પ્રભુ ઇસુ
" અમારો" શબ્દ પાઉલની સાથેના થેસ્સલોનીકાના વિશ્વાસીઓને દર્શાવે છે. # પિતા પોતે
"પોતે" શબ્દ ફરીથી ભારપૂર્વક " પિતાને" દર્શાવે છે # તમારી તરફ અમારો રસ્તો કરે છે
"અમારો" શબ્દના ઉપયોગ દ્વારા થેસ્સલોનીકાના લોકોને બાકાત કરે છે.(જુઓ: ) # અમે પણ કરીએ છે
" અમે " સર્વનામ પાઉલ, સિલ્વાનુસ અને તિમોથીને દર્શાવે છે, નહિકે થેસ્સાલોનીકા ના વિશ્વાસીઓને ( જુઓ : ) # આપના પ્રભુ ઇસુ ના આવવાને સમયે
" જયારે ઇસુ પૃથ્વી પર પાછા આવશે ત્યારે" # તેના સર્વ પવિત્રલોકની સાથે
" જેઓ સર્વ તેના છે તેમની સાથે " ( યુંડીબી)