gu_tn/1TH/02/07.md

1.6 KiB

પણ જેમ માં પોતાના બાળકને દિલાસો આપે છે

જેવી રીતે માં પોતાના બાળકોને સૌમ્યતાથી દિલાસો આપે છે તે રીતે સૌમ્યતાથી પાઉલ, સીલ્વાનુસ અને તિમોથી થેસ્સાલોનીકાના વિશ્વાસીઓ સાથે બોલ્યા. ( જુઓ : ઉપમા) # અમને તમારા માટે મમતા હતી

"અમે તમારા પર પ્રેમ કર્યો." # તમે અમને બહુ વ્હાલા થઇ પડ્યા

" અમે તમારી ખુબજ કાળજી લીધી. # અમારો શ્રમ અને કષ્ટ : "શ્રમ" અને "કષ્ટ" સમાનઅર્થવાળા શબ્દો છે જે સરસ અને ખંતપૂર્વક કરેલ કાર્યને પ્રદર્શિત કરે છે . " અમારા પ્રયત્નો" ( જુઓ : ) # કેમકે તમારામાં કોઈને ભારરૂપ ના થઈએ માટે અમે રાતદિવસ કામ કર્યું

'' અમારા જીવનનિર્વાહ માટે અમે સખત મહેનત કરી કે જેથી તમારે અમને મદદ ન કરવી પડે".