gu_tn/1TH/01/06.md

11 lines
899 B
Markdown

# તમે અનુસરણ કરનારા થયા
કોઈકના જેવું વર્તન કરવું અથવા અનુસરણ કરવું. વૈકલ્પિક ભાષાંતર
" તમે અમારું અનુસરણ કર્યું." # વચન નો સ્વીકાર કર્યો
" શિક્ષણ ને આવકાર્યું" અથવા " શિક્ષણનો સ્વીકાર કર્યો. # ભારે વિપત્તિમાં
" ભારે દુખના સમયમાં અથવા " ભારે સતાવણીમાં" # અખાયા
પ્રાચીનકાળનો એક જીલ્લો જે આજનું ગ્રીસ છે.