gu_tn/1PE/03/03.md

642 B

પિતર પત્નીઓને ફક્ત એજ શીખવતો હતો કે પોતાના જ પતિઓને આધીન રહો.

તેવું ન થાઓ

આ શબ્દ "તે" પત્નીઓ' માટે ઉલ્લેખાયો છે કે જેઓ પોતાના પતિઓનું આદર કરે છે.

આંતરિક મનુષ્યત્વને બદલે

"તેના બદલે ગુપ્ત મનુષ્ય સાથે કરવામાં આવે છે" (જુઓ : સ્પષ્ટતા અને અસ્પષ્ટતા)