gu_tn/1PE/02/24.md

1.2 KiB

પોતે પોતાના

આ ઈસુના માટે ભાર મૂકીને ઉલ્લેખવામાં આવ્યો છે. (સ્વવાચક સર્વનામ)

આપણા પાપ

આ બધાં બનાવો "આપણા" અને "અમે" પિતર જે વક્તા છે તેના સંદર્ભે અને સમગ્રલક્ષી વિશ્વાસીઓને માટે ઉલ્લેખાયો છે)

તેમના જખમોથી તમે સજા થયા છો

"ઈશ્વરે તમને ખ્રિસ્તના જખમોથી સજા કર્યા છે." (જુઓ : સક્રિય અથવા નિષ્ક્રિય)

તમે ભૂલા પડેલા જેવા હતા

આ શબ્દ "તમે" એ ૧:૧

૨૫ માં વિશ્વાસીઓના સંદર્ભમાં ઉલ્લેખાયો છે.

તમારા આત્માના પાળક અને રક્ષકની પાસે પાછા આવ્યા છો

"ઈસુ તમને માર્ગદર્શક અને રક્ષણ આપે" (જુઓ : અર્થાલંકાર)