gu_tn/1PE/02/21.md

7 lines
926 B
Markdown

# એને માટે તમે તેડાયેલા છો
સાચા અર્થો આ છે : ૧) "તકલીફોમાં પણ તમારે ખ્રિસ્તની જેમ વર્તન કરવું, કારણ કે મુશ્કેલીઓમાં પણ કેવું ખ્રિસ્તે સહન કરીને વર્તન કર્યું હતું" અથવા ૨) "ઈશ્વરે તમને પસંદ કર્યા તેનું એક કારણ છે કે તમે તેમના માટે સહન કરો."
# તેમણે નિંદા પામીને સામે નિંદા કરી નહિ
"જયારે લોકો ઈસુનું અપમાન કરતા હતા, ત્યારે તેમણે સામે તેમનું અપમાન કર્યું નહિ."