gu_tn/1PE/02/04.md

6 lines
583 B
Markdown

# જે જીવંત પથ્થર છે તેની પાસે આવો
ઈસુની સરખામણી એક ઈમારતના મહત્વપૂર્ણ પાયાના પથ્થર સાથે કરવામાં આવી છે. (યુડીબી) (જુઓ : રૂપક)
# લોકોથી નકારાયેલો
"લોકો દ્વારા કેટલીક રીતે નકારી કાઢવામાં આવેલો" અથવા "ઘણા લોકો દ્વારા નકારાયેલો"