gu_tn/1PE/01/24.md

760 B

સર્વ પ્રાણી ઘાસના જેવા છે

"જેમ ઘાસ નાશ પામે છે તેમ દરેક લોકો નાશ પામશે. (યુડીબી) (જુઓ : સમાન)

મનુષ્યનો બધો મહિમા ઘાસ જેવો છે

"અને બધી મહાનતા જે લોકો પાસે છે તે કાયમ રહેતી નથી" (યુડીબી) (જુઓ : સમાન)

જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું

"સુવાર્તા કે જે આપણે પ્રગટ કરી" (જુઓ : સક્રિય અથવા નિષ્ક્રિય)