gu_tn/1PE/01/22.md

548 B

ભાઈ પરનો પ્રેમ

સગાસબંધીઓ અથવા મિત્રો વચ્ચેનો આ એક કુદરતી મનુષ્યનો પ્રેમ છે.

તમારા હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો

"ઊંડાણપૂર્વક અને અંતઃકરણપૂર્વક એકબીજાને પ્રેમ કરો"

અવિનાશી

"નાશવંત નહિ" અથવા "કાયમી"