gu_tn/1PE/01/01.md

2.5 KiB

પિતર, પિતર પોતાને ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત તરીકે ઓળખાવે છે. "હું, પિતર, ઈસુ ખ્રિસ્તનો સંદેશવાહક તમને લખી રહ્યો છું(બહુંવચન)"

પોન્તસ

આ હાલમાં ઉત્તર તૂર્કી છે. (જુઓ :અજ્ઞાત અનુવાદ)

ગલાતિયા

આ હાલનો દિવસ મધ્ય તૂર્કી છે. (જુઓ : અજ્ઞાત અનુવાદ)

કાપાદોકિયા

આ હાલનો દિવસ પૂર્વ મધ્ય તૂર્કી છે. (જુઓ :અજ્ઞાત અનુવાદ)

આસિયા

આ હાલનો દિવસ પશ્ચિમ મધ્ય તૂર્કી છે. (જુઓ: અજ્ઞાત અનુવાદ)

બિથુનિયા

આ હાલનો દિવસ ઉત્તર પશ્ચિમ તૂર્કી છે. (જુઓ : અજ્ઞાત અનુવાદ)

પૂર્વજ્ઞાન

સાચા અર્થો આ છે: ૧) કોઈપણ ઘટના પહેલાં તેની જાણકારી થાય છે અથવા ૨) "અગાઉ નક્કી કરેલું" (યુડીબી).

તેના રક્તથી છંટકાવ પામવા સારું

રક્ત એક બલિદાન છે જે ઈસુને માટે ઉલ્લેખવામાં આવ્યું છે અને જયારે મૂસાએ ઇઝરાયલ પ્રજા પર રક્તથી છંટકાવ કર્યો. (જુઓ : અર્થાલંકાર).

તમારા પર પુષ્કળ કૃપા હો

તમારા પર પુષ્કળ કૃપા હો તે શબ્દો તે તેઓને સલામ પાઠવવા સારુ વાપરે છે. કેટલીક ભાષાઓમાં તમારી સામાન્ય શુભેચ્છા અહીં મૂકવી એ વધારે સ્વાભાવિક લાગશે. તે શબ્દ "તમે" અને તમારા" તે વિશ્વાસીઓને માટે ઉલ્લેખવામાં આવ્યો છે કે જેઓ ભૌગોલિક સ્થળોમાં પોતાના ઊંચા નામો માટે વસવાટ કરે છે.