gu_tn/1JN/03/19.md

1.4 KiB

આપણે સત્યના છીએ

આ રીતે ભાષાંતર કરી શકાય "ઈસુએ આપણને જેવું શીખવ્યું તે પ્રમાણે આપણે જીવીએ."

આપણા હૃદયને ખાતરી આપે છે

૩:૧૯

૨૨માં "હૃદય" શબ્દ વ્યક્તિની સભાનતાનો ઉલ્લેખ કરે છે અથવા વ્યક્તિના વિચારનો ભાગ કે જે ધ્વારા ઈશ્વર તે જે કઈ પાપ કરે છે તેને તે સભાન કરે છે. આ રીતે ભાષાંતર કરી શકાય "ઈશ્વરની ઉપસ્થિતિમાં અમે પોતાને દોષિત અનુભવતા નથી." (યુડીબી) (જુઓ: રૂપક)

આપણા હૃદય કરતા ઈશ્વર મોટો છે

આ રીતે ભાષાંતર કરી શકાય "અમે જાણીએ છીએ કે ઈશ્વર અમારા હૃદયો કરતા સારો ન્યાયાધીશ છે."

અને તેની નજરમાં જે પ્રશંશનીય છે તે કરો.

આ રીતે ભાષાંતર કરી શકાય "તેને ગમે તે આપણે કરીએ"