gu_tn/1JN/03/09.md

1.8 KiB

જે કોઈ ઈશ્વરથી જન્મેલું છે

તેનું ભાષાંતર સક્રિય કલમ તરીકે છે. “જે કોઈને ઈશ્વરે પોતાનું બાળક બનાવ્યા છે” (જુઓ

સક્રિય અને નિષ્ક્રિય)

પાપ કરતો નથી

“સતત પાપ કરી શકતો નથી” (UDB)

ઈશ્વરનું સંતાન

જમીનમાં રોપવામાં આવેલ શારીરિક બીજ સાથેની સરખામણી છે કે જે વૃદ્ધિ પામી પવિત્ર આત્મા જે ઈશ્વર વિશ્વાસીઓને આપે છે કે જે પાપનો સામનો કરવા સામર્થ્ય આપે છે અને ઈશ્વરને પસંદ બાબતો કરે છે” તેનું ભાષાંતર “પવિત્ર આત્મા” થઇ શકે છે. (જુઓ

મુહાવરો)

તે ઈશ્વરે દ્વારા જન્મેલ છે

તેનું ભાષાંતર સક્રિય કલમ તરીકે છે. “ઈશ્વરે તેને નવું આત્મિક જીવન આપ્યું છે” અથવા “તે ઈશ્વરનું બાળક છે”

આમાં ઈશ્વરના બાળકો અને શેતાનના બાળકો પ્રગટ થયા છે. સક્રિય કલમ તરીકે ભાષાંતર થઇ શકે છે. “આ રીતે આપણને ખબર પડે છે કે ઈશ્વરના બાળકો અને શેતાનના બાળકો”