gu_tn/1JN/03/01.md

2.6 KiB

જુઓ કેવો પ્રેમ પિતાએ આપણા પર રેડયો છે

કેટલો બધો પ્રેમ આપણા પિતા આપણને કરે છે તે વિચારો (UDB)

રેડયો છે

“આપણને આપ્યો છે” અથવા “દર્શાવ્યો છે”

અમે...આપણે...૩:૧

૩ માં આ ઉલ્લેખ યોહાન માટે, તેના વાચકો માટે અને બધા વિશ્વાસીઓ માટે કરવામાં આવ્યો છે. (જુઓ

વ્યાપક)

આપણે ઈશ્વરના બાળકો કહેવાઈએ

આ બાબત સક્રિય ક્રિયાપદ સાથે ભાષાંતર કરી શકાય. “પિતાએ આપણને તેમના બાળકો કહેવું જોઈએ” (જુઓ

સક્રિય અને નિષ્ક્રિય)

જગત આપણને જાણતું નથી કારણકે તેમને પણ તેણે ઓળખ્યો નહિ

“અહી જગત લોકો માટે વપરાયું છે કે જેમણે ઈશ્વરને માન આપ્યું નથી. જે જગત જાણતું નથી તે સ્પષ્ટ કરી શકાય “જેઓ ઈશ્વરને માન આપતા નથી તેઓ જાણતા નથી કે આપણે ઈશ્વરના છીએ, કારણકે તેઓ ઈશ્વરને જાણતા નથી (જુઓ

મુહાવરો અને સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી).

તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી

આ સક્રિય ક્રિયાપદ સાથે ભાષાંતર કરી શકાય “ઈશ્વરે પ્રગટ કર્યું નથી”

અને દરેક જેણે આ ભરોસો તેમના પર કાયમ કર્યો છે તેઓ પોતાને શુદ્ધ કરે એજ રીતે કે તેઓ જેવા શુદ્ધ છે. તેનું ભાષાંતર “દરેક જેઓ વિશ્વાસથી ખ્રિસ્તને તેઓ જેવા છે તેવા જોવાની ઈચ્છા રાખે છે તેઓ પોતાને શુદ્ધ કરશે કારણ કે ખ્રિસ્ત પવિત્ર છે.