gu_tn/1JN/02/20.md

9 lines
1.3 KiB
Markdown

# પરંતુ તમને તે પવિત્ર તરફથી અભિષેક છે
“પરંતુ તે પવિત્રએ તમને અભિષેક કર્યા છે” જુના કરારમાં “અભિષેક” તેલ રેડવાથી માણસને ઈશ્વરની સેવા માટે અલગ કરવા માટે વપરાતો હતો. અહિયાં “અભિષેક” નો અર્થ ઈશ્વરની સેવા માટે ઈસુ વિશ્વાસીઓને પવિત્ર આત્મા આપે છે. તેનું ભાષાંતર “પરંતુ ઈસુ ખ્રિસ્ત, તે પવિત્ર જેમણે પોતાનો આત્મા તમને આપ્યો છે. (જુઓ
રૂપક)
# સત્યમાં કોઈ જુઠાણું નથી
“સત્યમાંથી કોઈ જુઠાણું આવતું નથી” “સત્ય” ઈશ્વર માટે છે કે જે સત્યથી ભરપુર છે. તેનું ભાષાંતર “તે સત્યમાંથી કોઈ જુઠાણું આવતું નથી” થઇ શકે છે.