gu_tn/1JN/02/15.md

3.0 KiB

જગતને પ્રેમ કરશો નહિ

૨:૧૫

૧૭ માં “જગત” શબ્દ લોકો જે બધું કરે છે તે અને તેવી વસ્તુઓ જોઈએ છે કે જે ઈશ્વરને માન આપતી નથી તે દર્શાવે છે. તેનું ભાષાંતર “જગતમાંના લોકો કે જે ઈશ્વરને માન આપતા નથી તેવાઓ જેવું વર્તન ન કરો” (UDB) (જુઓ

મુહાવરા)

કોઈ વસ્તુ નહિ કે જે જગતમાં છે

“ઈશ્વરને માન નહિ આપનારા જે ઈચ્છે છે તેવી વસ્તુઓની ઈચ્છા ન રાખો”

પિતાનો પ્રેમ તેનામાં નથી

તેનો અર્થ છે કે “તે પિતાને પ્રેમ કરતો નથી”

જો કોઈ જગતને પ્રેમ કરે છે, તેનામાં પિતાનો પ્રેમ નથી. તેનું ભાષાંતર “કોઈ માણસ જગતને, ઈશ્વરનું અપમાન કરનારી બાબતોને પ્રેમ કરે અને તે જ સમયે પિતાને પણ પ્રેમ કરી શકતો નથી” થઇ શકે છે. ભાષાંતરની માહિતી

દેહની વાસના, આંખોની લાલસા અને જીવનનો વ્યર્થ મહિમા

જગતમાની કેટલીક બાબતોની આ યાદી છે. “દરેક વસ્તુ જે જગતમાં છે” તેનો અર્થ સ્પષ્ટ કરે છે.

દેહની વાસના

“શારીરિક આનંદની તીવ્ર ઈચ્છા”

આંખોની લાલસા

“આંખોથી જે જોઈએ છીએ તે મેળવવાની તીવ્ર ઈચ્છા.”

જીવનનો અહંકાર

“માણસ પાસે જે છે તેનો અહંકાર” અથવા “લોકો પોતાની પાસેની વસ્તુઓને લીધે જે ઘમંડ કરે છે”

જીવન

જીવન જીવવા લોકો પાસે જે વસ્તુઓ હોય છે જેમકે મિલકતો અને સંપતિ તે દર્શાવે છે.

પિતા તરફથી નથી

તેનું ભાષાંતર “પિતા તરફથી આવતું નથી” અથવા “પિતાએ શીખવ્યું નથી આ રીતે જીવવાનું”

જઈ રહ્યું છે

“એક દિવસ અહિયા નહિ હોય”