gu_tn/1JN/02/04.md

3.3 KiB

તે કહે છે

“કોઈપણ જે કહે” અથવા “જે કહેનાર માણસ”

ઈશ્વરને હું જાણું છું

આ ભાષાંતર “મારે ઈશ્વર સાથે સારો સંબંધ છે” તેમ થઇ શકે છે.

રાખતો નથી

“કરતો નથી” અથવા “અનાજ્ઞાકિત છે”

તેમની આજ્ઞાઓ

“ઈશ્વર તેને જે કરવાનું કહે છે તે”

તેનામાં સત્ય નથી

“ઈશ્વર જે સત્ય કહે છે તે માનતો નથી”

પાળે છે

“કરે છે” અથવા “આજ્ઞાંકિત”

તેમનું વચન

“ઈશ્વર તેને જે કરવાનું કહે છે”

ઈશ્વરનો પ્રેમ

શક્ય અર્થ (૧. “ઈશ્વર પ્રત્યે આપણો પ્રેમ” અથવા (૨. ઈશ્વરનો આપણા પરનો પ્રેમ”

ઈશ્વરનો પ્રેમ તે માણસમાં સાચી રીતે સંપૂર્ણ થયો છે. આ ભાષાંતર એક સક્રિય વાક્ય તરીકે થઇ શકે છે. “પરંતુ જેઓ ઈશ્વરની આપેલી આજ્ઞાઓનું પાલન કરે છે તે એવા લોકો છે જેઓ ઈશ્વરને બધી પરિસ્થિતિમાં પ્રેમ કરે છે” (UDB) અથવા “ઈશ્વરનો લોકો પ્રત્યેનો પ્રેમ ઉદ્દેશપૂર્ણ થાય છે જયારે તેઓ તેમના કહેવા મુજબ કરે છે” (જુઓ

સક્રિય અથવા નિષ્ક્રિય)

તે દ્વારા આપણે જાણીએ છીએ કે આપણે તેમનામાં છીએ

“તેમનામાં છીએ” નો અર્થ “વિશ્વાસી હમેશા ઈશ્વર સાથે જોડાયેલા રહે છે અથવા સતત ઈશ્વરની સંગતમાં છે” મોટેભાગે ૧ યોહાનમાં વારંવાર વપરાયેલું વાક્ય “તેમનામાં રહો” નો અર્થ આજ થાય છે. તેનું ભાષાંતર “ઈશ્વર જે કહે છે તે આપણે જયારે કરીએ છીએ, આપણને ખાતરી છે કે તેમની સાથે આપણી સંગત છે”

તેઓ તેમાં રહે છે

“તેઓનો સંબંધ તેની સાથે છે”

ઇસુ ખ્રિસ્ત જે રીતે ચાલ્યા તે રીતે તેને પણ ચાલવું જોઈએ

“ઇસુ ખ્રિસ્ત જે રીતે જીવ્યા તે રીતે જીવવું” અથવા “ઇસુ ખ્રિસ્તે જે રીતે ઈશ્વરની આજ્ઞાઓ પાળી તે રીતે પાળવી”