gu_tn/1JN/02/01.md

2.8 KiB

મારા વહાલા બાળકો

યોહાન એક વડીલ વ્યક્તિ અને તેઓના આગેવાન હતા. તેઓ આ શબ્દપ્રયોગ દ્વારા તેમને માટે પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. તેનું ભાષાંતર થઇ શકે છે કે “ખ્રિસ્તમાં મારા વહાલા બાળકો.” અથવા “મારા પોતાના વહાલા બાળકોની જેમ તમે વહાલા છો.” (જુઓ

રૂપક)

આ બાબતો હું લખું છું

“આ પત્ર હું લખું છું.”

પણ જો કોઈ પાપ કરે

આ થવાની શક્યતા છે. “પરંતુ જયારે કોઈ પાપ કરે” (જુઓ

અનુમાનિત પરિસ્થિતિઓ)

અમે...આપણે

૩ કલમમાં આ શબ્દો યોહાન માટે છે અને જેઓને તે લખી રહ્યા છે. (જુઓ

વ્યાપક)

પિતા પાસે એક મધ્યસ્થ

“એ વ્યક્તિ કે જે ઈશ્વરપિતા સાથે વાત કરે છે અને આપણને માફી આપવા કહે છે”.

ઇસુ ખ્રિસ્ત જે ન્યાયી છે

“અને તે માણસ ઇસુ ખ્રિસ્ત છે, કે જે એકલા જ સંપૂર્ણ છે.”

તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત છે

“ઇસુ ખ્રિસ્તે સ્વેચ્છાએ પોતાના જીવનનું આપણા માટે બલીદાન કર્યું તેના પરિણામે ઈશ્વર આપણા પાપોની માફી આપે છે.” (UDB)

તેનાથી આપણને ખબર પડે છે કે આપણે તેમને જાણીએ છીએ, જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ છીએ તો.

આ વાક્ય “આપણે તેમને જાણીએ છીએ” નો અર્થ “આપણો તેમની સાથે સંબંધ છે”. તેનું ભાષાંતર “તેઓ જે કહે તે આપણે જો કરીએ, તો આપણને ખાતરી છે કે તેમની સાથે આપણો સંબધ સારો છે.”

તેમને...તેમનું

આ શબ્દ ઈશ્વર અથવા ઇસુ માટે છે. (જુઓ

અસ્પષ્ટતા)