gu_tn/1JN/01/05.md

2.8 KiB

અમે સાંભળ્યા છે.

“અમે” શબ્દ યોહાન અને ઇસુ પૃથ્વી પર હતા ત્યારે તેમને જેઓ જાણતા હતા તેઓ વિષે છે. (જુઓ

વિશિષ્ટ)

તમે

“તમે” બહુવચન છે. યોહાન જેઓને લખે છે તેઓ વિષેનો ઉલ્લેખ છે. (જુઓ

“તમે” ના પ્રકારો)

ઈશ્વર પ્રકાશ છે.

તેનો અર્થ એમ છે કે ઈશ્વર સંપૂર્ણ શુદ્ધ અને પવિત્ર છે. તેનું ભાષાંતર થઇ શકે છે કે જેમ પ્રકાશ શુદ્ધ છે તેમ ઈશ્વર સંપૂર્ણ ન્યાયી છે. જે સંસ્કૃતિઓ સારાપણાને પ્રકાશ સાથે જોડે છે તેઓ આ રૂપક વિના પ્રકાશનો વિચાર સમજી શકે છે. (જુઓ

રૂપક)

તેનામાં કોઈ જ અંધકાર નથી.

તેનો અર્થ, ઈશ્વર કદી પાપ કરતા નથી અને કોઈપણ રીતે દુષ્ટ નથી. આ પ્રમાણે ભાષાંતર થઇ શકે છે કે તેમનામાં પાપરૂપી અંધકાર નથી. જે સંસ્કૃતિઓ દુષ્ટતાને અંધકાર સાથે જોડે છે તેઓ આ રૂપક વિના અંધકારનો વિચાર સમજી શકે છે. (જુઓ

રૂપક)

અમે...આપણે

કલમ ૬

૭ માં સર્વનામ “અમે...આપણે” બધા વિશ્વાસીઓને માટે છે, યોહાન જેમને લખે છે તેઓ પણ આવી ગયા. (જુઓ

વ્યાપક)

આપણે જુઠું બોલીએ છીએ અને સત્યને અનુસરતા નથી.

“આપણે ચોક્કસપણે જુઠું બોલીએ છીએ” (જુઓ

સમાનાર્થી)

અંધકારમાં ચાલવું

તેનો અર્થ દુષ્ટતાને અનુસરવું અથવા હમેશા દુષ્ટતા કરવી.

પ્રકાશમાં ચાલવું

તેનો અર્થ સારાપણાને અનુસરવું અથવા હમેશા સારું કરવું.

ઈસુનું રક્ત

ઈસુના મૃત્યુને દર્શાવે છે. (જુઓ

metonymy)