gu_tn/1CO/15/31.md

957 B

હું દરરોજ મરું છું

પાઉલ વર્ણન કરે છે કે પાપની ઈચ્છાને મારું છું.

જો હું એફેસસના જંગલો લોકો સાથે લડાઈ કરું

શક્ય અર્થો ૧) પાઉલ શીખેલા માટે અને વિદેશીઓ માટે કહે છે અથવા ૨) જો તેને એવા વિસ્તારમાં નાખી દીધો હોય કે જ્યાં જનાવરો હોય.

ખાઈએ અને પીયે કાલે આપને મરી જઈશું

પાઉલ કહે છે કે જો મરણ પછી જીવન નથી તો, તો આપણે આપના જીવનમાં આનંદ કરીએ કરણ કે કલાને માટે આપણને કોઈ આશા નથી.