gu_tn/1CO/14/34.md

1.3 KiB

શાંત રહો

શક્ય અર્થો ૧) બોલવાનું બંધ કરો ૨) જયારે કોઈ પ્રબોધ કરે છે ત્યારે શાંત રહો, અથવા ૩) મંડળીની સભા સમયે શાંત રહો.

શું ઈશ્વરનું વચન તમારાથી આવ્યું છે? તમે જ તે છો જેને પહોંચાડવામાં આવ્યું છે?

માત્ર કરીથીઓના લોકોને જ નહિ કે ઈશ્વર જે કહેવા માંગે છે તે ખ્રિસ્તીઓ સમજી શકે. તારા: ઈશ્વરનું વચન કરીથીઓમાં તમારાથી નથી આવ્યું; માત્ર તમે એકલાજ એવા નથી કે જેઓ ઈશ્વરની ઈચ્છા સમજી શકો છો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

તમારામાંથી

શબ્દ “તમે” તેબહુવચન છે અને કરીથીઓના વિશ્વાસીઓને દર્શાવે છે. (જુઓ: તમે નું રૂપ)