gu_tn/1CO/14/29.md

795 B

બે કે ત્રણ પ્રબોધકો બોલો

શક્ય અર્થો ૧) બે કે ત્રણ પ્રબોધકો સભામાં બોલે અથવા ૨) એક જ સમયે બે કે ત્રણ પ્રબોધકો બોલે.

જે કહેવામાં આવ્યું છે તરફ: “તેઓ જે કહે છે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

જો અંદરની વાત કહેવામાં આવી હોય

જો ઈશ્વર પ્રકટીકરણ પ્રગટ કરે અને શબ્દોનું જ્ઞાન જેઓ પ્રબોધના શબ્દોથી અહિયાં બેઠા છે.