gu_tn/1CO/13/01.md

1017 B

દુતોની ભાષા

શક્ય અર્થો ૧) અત્યોશક્તિનો પ્રભાવ અને નથી માનતો કે જે ભાષા બોલે છે તે દુતોની છે (જુઓ: પ્રભાવ), અથવા ૨) પાઉલ મને છે કે જે કોઈ ભાષામાં બોલે તો તે દુતોની ભાષા બોલે.

તો હું માત્ર રણકાર કરનાર અને ઝમકાર કરનાર ઝાંઝ જેવો થાઉં.

હું સાધન જેવો થઇ જાઉં જે મોટો અને કર્કશ અવાજ ઉત્પન્ન કરે છે.. (જુઓ: અર્થાલંકાર)

અગ્નિને સોપું

જૂનું લીપીમાં વાંચવામાં આવે છે “કે જેથી હું અભિમાન કરું,” (મૂળ લીપી)