gu_tn/1CO/12/28.md

1.2 KiB

પહેલા પ્રેરીતો

શક્ય અર્થો ૧) “જે પહેલું મહત્વનું દાન છે તે પ્રેરીતો છે”, અથવા ૨) પહેલા જેનું મહત્વ છે તેઓ પ્રેરીતો છે”.

જેઓ મદદ કરે છે

તરફ: “જેઓ અન્ય વિશ્વસિઓને મદદ કરે છે.”

જેઓ સંચાલનનું કાર્ય કરે છે

તરફ: “જેઓ મંડળી ચલાવે છે.”

અને જેઓ ભિન્ન પ્રકાર ભાષાઓ બોલે છે

વિદેશીઓ વ્યક્તિગત રીતે શીખ્યા વિના એક અથવા અન્ય ભાષાઓ બોલી શકે છે.

શું બધા પ્રેરીતો છે?... શું બધાં ચમત્કાર કરનારા છે?

તરફ: “બધાં પ્રેરીતો નથી .... ફક્ત અમૂક જ ચમત્કાર કરી શકે છે” (યુ ડી બી) (જુઓ: અલંકારિક પ્રશ્ન)