gu_tn/1CO/12/25.md

590 B

શરીરમાં કોઈ પણ ભેદભાવ નથી

તરફ: “શરીર ગોઠવેલુ હોય અને” (જુઓ: વક્રોક્તિ)

એક સભ્ય સન્માન પામે છે

તરફ: “એક સભ્યને માન મળે છે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

હવે તમે...

અહીયા, “હવે” એ જે મહત્વનો ભાગ છે તમા તમારું ધ્યાન દોરવા માંગે છે.