gu_tn/1CO/12/12.md

6 lines
743 B
Markdown

# આપણે બધા બાપ્તિસ્માં પામ્યા છીએ
તરફ: “પવિત્ર આત્મા આપણ સર્વને બાપ્તિસ્માં આપે છે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# સર્વ એક જ આત્મા પાયો છે
તરફ: “ઈશ્વરે આપણ સર્વને એક જ આત્મા આપ્યો છે અને આત્માને આપણે જેમ પીણું એકબીજાને આપીએ છીએ તેમ આપ્યોછે.” (જુઓ: અર્થાલંકાર અને સક્રિય અથવા નિષ્ક્રિય)