gu_tn/1CO/11/33.md

1.0 KiB

ખાવા માટે એકઠા થાઓ

પ્રભુ ભોજન લીધા પહેલા ખાવા માટે એકઠા થાઓ.

એકબીજા માટે રાહ જુઓ

“ભોજનની શરૂઆત પહેલા આવવાને સર્વને જણાવો.”

તેને ઘેર તેને ખાવા દો

તરફ: “આ સમુહમાં જોડાયા પહેલા ખાવા દો”

તે ન્યાય માટે નહિ હોય

તરફ: “અસંયમને લીધે તમારું એકઠું થવું ન્યાય ન લાવે.”

અને બીજી બાબતો વિષે તે તમે લખ્યું

“તમે લખ્યું” એ સ્પષ્ટ થાય છે કે પાઉલને કરીથીઓએ જે પ્રશ્નો લખ્યા તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)