gu_tn/1CO/11/27.md

609 B

પ્રભુનો પ્યાલો પીએ છે કે રોટલી ખાય છે

તરફ: “પ્રભુ ભોજનમાં ભાગ લે છે.”

તપાસી જુઓ

“ગણો” અથવા “કસોટી કરો”

શરીરને પારખ્યા સિવાય

શક્ય અર્થો ૧) “મંડળી ઈસુ ખ્રિસ્તનું શરીર છે તે જાણતો નથી” અથવા ૨) “ પ્રભુના શરીરને તે ગણતો નથી” (યુ ડી બી).