gu_tn/1CO/11/23.md

1.2 KiB

જે હું પ્રભુથી પામ્યો તે મેં તમને પણ આપ્યું છે

તરફ: “પ્રભુએ મને માહિતી આપી અને મેં તમને આપી.”

પ્રભુ ઈસુ જે રાત્રે તેઓને પરસ્વાધીન કરવામાં આવ્યા

તરફ: “જે રાત્રે યહૂદા ઈશ્કારીયોતે ઈસુને પર્સ્વાધીન કર્યાં.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

રોટલી લીધી, અને પછી તેમણે આભાર માન્યો, અને તેને તોડી

તરફ: “ઈસુએ રોટલી હાથમાં લીધી, તેના માટે ઈશ્વરનો આભાર માન્યો, રોટલી પકડી તે વખતે, થોડ ટુકડો તેમાંથી તોડ્યો.”

આ મારું શરીર છે

તરફ: “જે રોટલી મેં પકડી છે તે મારું શરીર છે”.