gu_tn/1CO/11/20.md

912 B

એ પ્રભુ ભોજન નથી જે તમે ખાઓ છો

તરફ: “તમે માનો છો કે તમે પ્રભુ ભોજન ફરી તૈયાર કરો છો, પણ તમે તેને જોઈએ તે રીતે માન આપતા નથી”

એકસાથે આવે છે

“એકી સાથે આવવું”

તેમાં ખાવું અને પીવું

તરફ: “જે ભોજન માટે એકઠા મળ્યા છીએ”

ધિક્કારવું

ધિક્કારવું અથવા અપમાન કે ધ્રુણારૂપ ઠરાવવું.

તેઓને હલકું ગણવું

નાનું, હલકું અથવા મંડળીની હાજરીમાં અન્યને નીચું પાડવું.