gu_tn/1CO/11/17.md

1.1 KiB

પ્રસ્તાવના

તરફ: “દિશા” અથવા “નીતિ”

એકસાથે આવવું

તરફ: “ભેગા મળવું”

ત્યાં ભાગલા છે

ત્યાં અલગ અલગ જૂથો છે, ઘણાં તો જાણીતા છે (શક્ય રીતે ધનવાન) અને અન્ય નહિ (શક્ય રીતે ગરીબ અથવા ગુલામ).

તેથી જેટલામાન્ય છે તેઓ તમારામા જાણીતા હોઈ શકે.

શક્ય અર્થો ૧) “જેથી લોકો જાણે કે તમારામાં સૌથી ઊંચા માન ધરાવનાર તમારામાં છે”, અથવા ૨) “જેથી લોકો આ તમારી ખાતરી અન્યોને પણ જણાવે” (જુઓ: વિપરીત)

સ્વીકૃત

અધિકારીઓ દ્વારા સ્વીકારવામાં આવેલ, જે સ્થાનિક મંડળી છે.