gu_tn/1CO/11/07.md

714 B

તેનું માથું ઢાંકેલું ન હોવું જોઈએ

તરફ: “તેના માથા પર કપડું ઢાંકવું નહિ.”

માણસનો મહિમા છે

જેમ માણસ ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે તેમ, સ્ત્રી એ પુરુષનો મહિમા છે.

માણસને સ્ત્રીમાંથી બનાવ્યો નથી, પણ માણસથી સ્ત્રીને

આરંભમાં ઈશ્વરે પુરુષના ભાગમાંથી હાડકું લઈને સ્ત્રી બનાવી.