gu_tn/1CO/10/05.md

928 B

પ્રસન્ન ન હતા

“નાખુશ” અથવા “ગુસ્સો” (યુ ડી બી) (જુઓ: વક્રોક્તિ)

મોટા ભાગના લોકો

ઇઝરાયલના પિતાઓ

અરણ્યમાં

મિસર અને ઇઝરાયલની વચ્ચે જે અરણ્ય છે જેમાં ઇઝરાયલીઓ ચાલીસ વર્ષ સુધી ચાલ્યા હતા.

ઉદાહરણો હતા

શિક્ષણ અથવા નિશાની, જ્યાંથી ઇઝરાયલીઓ કંઈક શીખે.

દુષ્ટ બાબતોની ઝંખના કરવી

પ્રાપ્ત કરવાની ઇચ્છા અથવા જે વસ્તુઓ ઈશ્વરને અસન્માંનીય છે તે પ્રાપ્ત કરવી.