9 lines
1.2 KiB
Markdown
9 lines
1.2 KiB
Markdown
# શું તમે નથી જાણતા કે થોડું ખમીર આખા લોંદાને બગાડે છે?
|
|
|
|
થોડુંક જ ખમીર આખા લોટમાં ફેલે છે, નાનું પાપ વિશ્વાસીઓના આખા સપ્રદાયને બગાડે છે. (જુઓ: અર્થાલંકાર)
|
|
# અર્પણ કરવામાં આવ્યા છે
|
|
|
|
“ઈશ્વર પ્રભુએ ખ્રિસ્ત ઈસુને અર્પણ કર્યાં છે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
|
|
# કારણ કે ખ્રિસ્ત, આપણા પાસ્ખાપર્વનું હલવાન અર્પણ કરવામાં આવ્યું છે.
|
|
|
|
જેમ હાલવાન વિશ્વાસથી ઇઝરાયલના દરેક વર્ષે પાપ ઢાંકે છે તેમ જ ખ્રિસ્તના મરણથી ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓના પાપ હંમેશાને માટે ઢંકાય જાય છે. (જુઓ: અર્થાલંકાર) |