gu_tn/1CO/04/19.md

1.6 KiB

હું તમારી પાસે આવીશ

“હું તમારી મુલાકાત કરીશ”

વાતોમાં ન સમાવે

તરફ: “એ શબ્દોનું બનેલું નથી” અથવા “તમે કહો છો એ પ્રમાણે પણ નથી” (યુ ડી બી)

તમારી શી ઇચ્છા છે?

પાઉલ કરીથીઓને છેલ્લી વિનંતી કરતા તેઓએ જે ભુલો કરી છે તેના વિષે ઠપકો આપે છે. તરફ: “તમારી શી ઇચ્છા છે શું થવું જોઈએ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

હું તમારી પાસે સોટી લઈને આવું કે પ્રેમ અને નમ્રતા લઈને આવું

પાઉલ કરીથીઓને જણાવે છે કે જયારે હું આવું ત્યારે બે એકબીજાની વિરોધી બાબતોમાંથી એક તેઓ માટે કરી શકે છે. તરફ: “શું તમે ઈચ્છો છો કે હું તમને કઠોર શિક્ષણ આપું, અથવા કે તમને પ્રેમથી અને નમ્રતાથી સંબોધું.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

નમ્રતા

તરફ: “દયાળુ” અથવા “માયાળુ”