gu_tn/1CO/04/08.md

1.2 KiB

પહેલેથીજ

પાઉલ તેની બાબત દર્શાવવા કટાક્ષ શબ્દોનો ઉપયોગ કરે છે.

ઈશ્વરે અમ પ્રેરીતોને પ્રદર્શન રૂપે મુક્યા છે... પાઉલ બે રીતે દર્શાવે છે કે, ઈશ્વરે કેવી રીતે પ્રેરીતોને જગતને માટે પ્રદર્શનરૂપ કર્યાં છે. (જુઓ: સમાનતા)

પ્રેરીતોને પ્રદર્શન માટે મુક્યા છે

ઈશ્વરે પ્રેરીતોને પ્રદર્શનરૂપે એવી રીતે મુક્યા છે જેમ કે રોમન સૈનિક પરેડમાં બંદીવાનોને જે રીતે અંતિમ દિવસે ગુનાને માટે સતાવવામાં આવે છે. (જુઓ: અર્થલંકાર)

દૂતો અને માણસોને

બંને અલૈકિક અને મનાવજાતને.