gu_tn/1CO/03/01.md

15 lines
1.4 KiB
Markdown

# આત્મિક લોકો
જે લોકો આત્માના સામર્થ્યથી જીવે છે.
# શારીરિક લોકો
જે લોકો પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે.
# ખ્રિસ્તમાં બાળક જેવા
કરિંથીઓને ઉંમરમાં અને સમજમાં ખૂબ નાના બાળકો સાથે સરખાવવામાં આવ્યા છે. તરફ: “ખુબ જ પુખ્ત વયના ખ્રિસ્તના વિશ્વાસીઓ” (જુઓ: અર્થાલંકાર)
# મેં તમને દૂધ પીવડાવ્યું છે મટન નહિ
કરિંથીઓ બાળકની જેમ સહેલા સત્યો સમજી શકે છે જેમ બાળક દૂધ લે છે તેમ. તેઓ યોગ્ય સમજદાર થયા નથી કે જેઓ પુખ્તની જેમ ખોરાક લે છે. (જુઓ: અર્થાલંકાર)
# તમે તૈયાર નથી
“ખ્રિસ્તને અનુસરવા માટેનું કઠણ શિક્ષણ સમજવા માટે હાલ તમે તૈયાર નથી” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)