gu_tn/1CO/03/12.md

13 lines
2.1 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હવે જે કોઈ ઈમારત સોના, ચાંદી, મુલ્યવાન પથ્થર, લાકડું, ઘાસ અથવા ઘાસથી બનાવી હોય
ઈમારત બનાવવાને માટે જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એ જ રીતે માણસના આત્મિક જીવનભર વર્તન અને ક્રિયાને ઘડવામાં આત્મિક ગુણોનો ઉપયોગ થાય છે.
તરફ: અગર જો કોઈ કિંમતી વસ્તુઓથી ઈમારત બાંધે કે સસ્તા, સળગી જાય તેવા”. (જુઓ: અર્થાલંકાર)
# મુલ્યવાન પથ્થર
“કિમતી પથ્થરો.”
# તેનું કામ દિવસના અજવાળામાં પ્રગટ કરવામાં આવશે.
જેમ દિવસ બાંધકામ કરનારાઓનું કામ પ્રગટ કરે છે, તેવી જ રીતે ઈશ્વરની હાજરી માણસના પ્રયત્નો અને તેના ગુણ પ્રગટ કરે છે. તરફ: “દિવસ ઉત્તમ કામોની ગુણવત્તા પ્રગટ કરશે”. (જુઓ: અર્થાલંકાર)
# તે અગ્નીમાં પ્રગટ કરવામાં આવશે; અગ્નિ દરેકના કામની ગુણવત્તા પારખશે.
જેમ અગ્નિ મજબૂતાઈને પ્રગટ કરશે અથવા ઈમારતની નબળાઈનો નાશ કરશે તેમ ઈશ્વરનો અગ્નિ માણસના પ્રયત્નો અને કાર્યોને ન્યાયદ્વારા પારખશે.. તરફ: “અગ્નિ કામની ઉત્તમતા બતાવશે .” (જુઓ: અર્થાલંકાર)