16 lines
1.9 KiB
Markdown
16 lines
1.9 KiB
Markdown
|
# હવે
|
||
|
|
||
|
અહીં "હવે" શબ્દ પત્રના અંતને દર્શાવે છે
|
||
|
# તમને ઉભા રહેવા
|
||
|
|
||
|
વૈકલ્પિક ભાષાંતર : " તમારા વિશ્વાસને મજબૂત કરે "
|
||
|
# મારી સુવાર્તા અને ઇસુ ખ્રિસ્તના ઉપદેશ મુજબ
|
||
|
|
||
|
મેં ઇસુ ખ્રિસ્ત વિશેના સારા સમાચારનો ઉપદેશ કર્યો તેનાથી
|
||
|
# જે મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો તેના પ્રગટ થવાથી
|
||
|
|
||
|
સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " કેમકે દેવે આપણને એટલેકે વિશ્વાસ કરનારાઓને લાંબા સમયથી ગુપ્ત રાખેલ બાબત પ્રગટ કરી." ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય )
|
||
|
# પરંતુ તે હવે અનંતકાલિક દેવની આજ્ઞાથી પ્રબોધકોના વચનોમાં પ્રગટ કરવામાં અને જણાવવામાં આવ્યો છે. સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " પરંતુ હવે અનંતકાલિક દેવે શાસ્ત્ર દ્વારા તેને જણાવ્યો છે.
|
||
|
# બિન યહૂદી લોકો વિશ્વાસને આધીન થાય માટે
|
||
|
|
||
|
" તેનામાં તેઓના વિશ્વાસને કારણે સર્વ દેશો દેવને આધીન થાય "
|