gu_tn/ROM/14/14.md

12 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હું જાણું છું અને પ્રભુ ઇસુમાં મને ખાતરી છે
" પ્રભુ ઇસુ સાથેના મારા સંબંધને લીધે હું નિશ્ચિંત છું"
# જેને કંઈ અશુધ્ધ લાગે તેને તે અશુધ્ધ છે
આનું નવા વાક્યમાં ભાષાંતર આવું થાય : " પરંતુ જો વ્યક્તિ માનેકે કંઈ અશુધ્ધ છે તો પછી તે વ્યક્તિ માટે તે અશુધ્ધ છે અને તેણે તેનાથી દુર રહેવું જોઈએ ."
# જો ખોરાકના લીધે તારો ભાઈ દુઃખી થાય છે
" જો તું તારા સાથી વિશ્વાસી ભાઈને ખોરાકને લીધે દુઃખી કરે છે " અહીં "તારા" શબ્દ વિશ્વાસમાં મજબૂતને માટે અને "ભાઈ" શબ્દ વિશ્વાસમાં નબળાને દર્શાવે છે.
# તમે નિયમ પ્રમાણે ચાલતા નથી
" તો પછી તમે પ્રેમ દર્શાવતા નથી "