gu_tn/ROM/14/12.md

6 lines
934 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# પોતાનો હિસાબ આપવો પડશે
" દેવને આપણા કૃત્યો સમજાવવા પડશે "
# પરંતુ તેના બદલે આ નક્કી કરોકે કોઈપણ ઠોકરરૂપ પથ્થર મુકે નહિ અને ફાંદામાં ફસાવે નહિ."
અહીં " ઠોકરરૂપ પથ્થર" અને "ફાંદો" એનો અર્થ સરખોજ થાય છે. વૈકલ્પિક ભાષાંતર : " પરંતુ તેના બદલે તમારું એવું લક્ષ્ય રાખો કે તમે એવું કંઈ બોલો નહિ કે કરો નહીકે જેના પરિણામે સાથી વિશ્વાસી પાપ કરવાનું શરુ કરે" ( જુઓ: જોડકા )