# પોતાનો હિસાબ આપવો પડશે " દેવને આપણા કૃત્યો સમજાવવા પડશે " # પરંતુ તેના બદલે આ નક્કી કરોકે કોઈપણ ઠોકરરૂપ પથ્થર મુકે નહિ અને ફાંદામાં ફસાવે નહિ." અહીં " ઠોકરરૂપ પથ્થર" અને "ફાંદો" એનો અર્થ સરખોજ થાય છે. વૈકલ્પિક ભાષાંતર : " પરંતુ તેના બદલે તમારું એવું લક્ષ્ય રાખો કે તમે એવું કંઈ બોલો નહિ કે કરો નહીકે જેના પરિણામે સાથી વિશ્વાસી પાપ કરવાનું શરુ કરે" ( જુઓ: જોડકા )