gu_tn/ROM/11/11.md

7 lines
971 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# શું તેઓ પડી જાય માટે ઠોકર ખાધી? " તેઓએ પાપ કર્યું તેથી દેવ તેમને સદાને માટે ત્યજી દીધા ?
# ના , એવું કદી ન થાઓ
" એ શક્ય નથી ! " અથવા " ખરેખર એ શક્ય નથી" . આવું શક્ય થાય તેવું વિધાન સખત રીતે નકારે છે કે તમારી ભાષામાં આના સરખુ વિધાન હોય તો તમે તે ઉપયોગમાં લઇ શકો છો. ૯:૧૪ માં કેવી રીતે ભાષાંતર કર્યું છે તે જુઓ "
# ઈર્ષાને માટે ઉશ્કેરણી
૧૦:૧૯માં જે રીતે ભાષાંતર કર્યું તે રીતે ભાષાંતર કરો.