# શું તેઓ પડી જાય માટે ઠોકર ખાધી? " તેઓએ પાપ કર્યું તેથી દેવ તેમને સદાને માટે ત્યજી દીધા ? # ના , એવું કદી ન થાઓ " એ શક્ય નથી ! " અથવા " ખરેખર એ શક્ય નથી" . આવું શક્ય થાય તેવું વિધાન સખત રીતે નકારે છે કે તમારી ભાષામાં આના સરખુ વિધાન હોય તો તમે તે ઉપયોગમાં લઇ શકો છો. ૯:૧૪ માં કેવી રીતે ભાષાંતર કર્યું છે તે જુઓ " # ઈર્ષાને માટે ઉશ્કેરણી ૧૦:૧૯માં જે રીતે ભાષાંતર કર્યું તે રીતે ભાષાંતર કરો.