gu_tn/ROM/09/30.md

15 lines
1023 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તો પછી આપણે શું કહીશું ?
“આ આપણે કહેવુજ જોઈએ " (જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )
# એજ કે વિદેશીઓ
" આપણે કહીશુકે વિદેશીઓ"
# ન્યાયીપણાની પાછળ લાગુ રહેતા
" દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો "
# ન્યાયીપણું મળ્યું એટલેકે વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તે
" તેના દીકરામાં વિશ્વાસ કરીને દેવને પ્રસન્ન કર્યા"
# પહોંચી શક્યા નહિ
" નિયમ પાલન દ્વારા ન્યાયીપણું મેળવી શક્યા નહિ. (જુઓ: સવિસ્તાર અને ટૂંકમાં )