gu_tn/ROM/09/08.md

12 lines
573 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# દેહના છોકરાં
અબ્રાહમના દૈહિક વંશજોને દર્શાવે છે.
# દેવના છોકરાં
આત્મિક વંશજો એટલેકે જેઓ ઇસુમાં વિશ્વાસ કરે છે તેઓને દર્શાવે છે.
# વચન\ના છોકરાં
જેઓ વચનનો વારસો મેળવશે તેઓ
# " સારાને દીકરો થશે"
હું સારાને દીકરો આપીશ.